________________
તપસ્યાને લાભ પણ કઈ કેઈએ બબ્બે ત્રણ ત્રણ વખત લીધે. નાની મોટી તપસ્યાઓને તે પાર ન રહ્યો !
લેણ દેણીની પ્રથાને પૂ. ગુરુદેવ તરફથી ઈન્કાર જ હતે એટલે કરવામાં આવતી તપ આરાધના માત્ર ધર્મ ભાવનાની જ ઘાતક હતી. આમ અષાઢ સુદ પૂર્ણિમાથી કારતક સુદ પૂર્ણિમા સુધીનું વાતાવરણ સતત તપ-ત્યાગ અને ધર્મમય બની રહ્યું. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણમાં તે એર ધર્મરંગ જામે ! વ્યાખ્યાન, પ્રાર્થના આદિ સમયે જૈન જૈનેતર સૌએ મોટી સંખ્યામાં લાભ લીધે. ઉપવાસ ૬ થી ૩૦ સુધીના ૧૦૮, તેમજ અડ્ડમ વગેરે તે પુષ્કળ થયા. દર્શનાર્થી મહેમાનોનું સતત આવાગમન રહ્યું, જેને શ્રી સંઘે પિતાનાથી શકય એવી રીતે સારી સેવાનો લાભ લીધે. આ સર્વના યશભાગી અમે પૂ. શ્રી ગુરુદેવને જ માનીએ છીએ.
આ ઉપરાંત પૂ. ગુરુદેવે તૈયાર કરેલ “પ્રશ્ન–પ્રદીપ” ને પ્રકાશનનું સૌભાગ્ય પણ અમને પ્રાપ્ત થાય છે તે બદલ અમે અમારી જાતને મહદ્ ભાગ્યવંત માનીએ છીએ. પૂ. મહારાજ શ્રીએ જિજ્ઞાસુઓની ઈચ્છાતૃપ્તિ અર્થે આ લઘુ ગ્રંથ તૈયાર કર્યો છે તત્ત્વપૂર્ણ રહસ્યને સાદા સીધા ઉદાહરણથી સરળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com