________________
બનાવીને, પૂ. મહારાજશ્રીએ તેને આ ગ્રંથમાં વાચક વર્ગ સમા મૂકયા છે, તેથી આ ગ્રંથ વાચકોને રસપ્રદ અને આલાપૂર્ણ બની રહેશે તેમાં અમને કઈ જ શંકા નથી.
આ લધુ ગ્રંથ પૂ. મુનિશ્રીના અભ્યાસી તેમજ જ્ઞાનસભર હૃદયના તનું વહેણ છે જે શબ્દો રૂપે અહીં વહ્યું છે. અથવા કહીએ કે માનવજીવનમાં હરહંમેશ ઉભવતા, મુંઝવતા અને જેનો ઉકેલ શોધવાની માનવદયમાં ઝંખના જગવતા પ્રશ્નોને પ્રદીપ પ્રજવલિત બની અહીં પ્રકાશિત બન્યો છે. જિં વ્યાવહારિક ઉદાહરણોથી તત્ત્વને સરળ બનાવી. સાદી ભાષામાં સમજાવવું તે પૂ. મુનિશ્રીની ફૌલીની સ્વાભાવિક લાક્ષણિકતા કરવામાં આવે છે. અને તેને જ કારણે કઠિન લાગે તે વિષય પણ તરત ગળે ઊતરી જય છે અને વસ્તુને સમજ્યાને વાચક
તે અનુભવે છે. દરેકને એમ જ લાગે છે કે આ પિોતાના જ મનને પ્રશ્ન છે ! અનેક પ્રશ્નો દ્વારા પૂ. મુનિશ્રીએ માનવહૃદયમાં ઘડતા પ્રશ્નોનો ઉકેલ અહીં આપ્યા છે. એટલે પણ વાચક કે જિનાનું આ પ્રશ્ન પ્રદીપ’ માંથી પોતાના મનમાં ઊઠતા સનું સમાધાન મેળવી શકશે તેમાં કઈ શંકા નથી.
પૂ. મુનિરાજશ્રીઓના તે અમે આભારી છીએ જ પરંતુ આ ગ્રંથ પ્રકાશનમાં જે જે મહાનુભાએ ઉદારતાથી સોળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com