________________
આપે છે તે દરેકને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આ ઉપરાંત “જ્ય હિંદ' પ્રેસના માલિક શ્રી જયંતિલાલભાઈ લક્ષમીચંદ શાહે પ્રેસ સંબંધી સર્વ કાર્ય સંભાળી લીધું અને તેને કારણે ગ્રંથના પ્રકાશનમાં અમને જે સરળતા પડી છે તેથી તેઓશ્રીને પણ અમે અત્યંત આભાર માનીએ છીએ
અંતમાં, વાચકે આ જ્ઞાન પ્રદીપના પ્રકાશને ઝીલે અને જીવન તિમિરને દૂરે એ આશા સાથે
કાર્તિક સુદ ૧ઃ ૨૦૩૦ તા. ૨૭: ઓકટો.”૭૩
શ્રી દશાશ્રીમાળી સ્થા. જૈન સંઘ
વિસાવદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com