Book Title: Prashna Pradip Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh View full book textPage 9
________________ પ્રકાશકનું નિવેદન અમારા સમસ્ત શ્રી વિસાવદર સ્થાનકવાસી જૈન સંઘના પુણ્યદયે પૂજ્યપાદ ગુરુદેવ શ્રી જનકરાયજી મહારાજ તથા પ્રકાંડ અભ્યાસી શ્રી મનહરલાલજી મહારાજના વિ.સં. ૨૦૨ત્ના શુભ ચાતુર્માસને લાભ મળે. આ લાભ અમારે માટે અલભ્ય હતે કેમકે તેઓશ્રીના પુનિત પગલે, અમારા સંઘમાં ખુલ્લા ઘર માત્ર કર હોવા છતાં જે તપસ્યાઓ થયેલ છે, તે ખરેખર પ્રશંસનીય છે. ચૌદ વર્ષની નાની બાળા કુ. રેખાબેન બચુલાલની માસ ખમણ જેવી મહાન તપસ્યા, અને અગિયાર વર્ષના અશ્વિનકુમાર વ્રજલાલ પંચમીયાની અઠ્ઠાઈ તપસ્યા તે સૌના આનંદનું નિમિત્ત બની રહી. આ ઉપરાંત ૧૧ ઉપવાસની, ૧૬ ઉપવાસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 168