________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪૫
આત્મજ્ઞાન ન હોવાથી ૫૨વસ્તુઓમાં મમતા રહ્યા જ કરે છે. આ જ જ્ઞાની તથા અજ્ઞાનીઓમાં અંતર છે. ૮૬
આગળ પરિગ્રહ-ત્યાગને દેખાડે છે.
लेणहँ इच्छइ मूदु पर भुवणु वि एहु असेसु । વડુ-વિદ-ધમ્મ-મિસેળ નિય વોર્દિ વિ પૃદુ વિસેસુ।।૮૭।। लातुं इच्छति मूढः परं भुवनमपि एतद् अशेषम्। વધુ—વિધ—ધર્મ-મિષે નીવઠ્ઠયો: અપિ ષ વિશેષ:।। ૮૭।। અજ્ઞાની ગ્રહવા ચહે, ત્રિભુવન વસ્તુ અશેષ; બહુવિધ ધર્મ વિષે ખરે, એ જીવ, ઉભય વિશેષ. ૮૭
જ્ઞાની તથા અજ્ઞાની જીવોમાં આટલો ભેદ છે કે અજ્ઞાની મનુષ્ય અનેક જાતના ધર્મના બહાનાથી આ આખા વિશ્વને નિશ્ચયે લેવાને, ગ્રહણ કરવાને ઇચ્છે છે. અર્થાત્ અજ્ઞાની જપ-તપ આદિ કરીને પણ સંસારસુખની ઇચ્છા કરે છે. અને જ્ઞાનીઓ ઇન્દ્રિયસુખોને પણ તુચ્છ ગણી તેની અભિલાષા કરતા નથી.
વીતરાગ સહજ આનંદ એક સુખ આસ્વાદવાળો એવો પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી રુચિવાળું સમ્યગ્દર્શન છે, સમસ્ત મિથ્યાત્વ રાગાદિ આસ્રવોથી ભિન્ન જે ૫૨માત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે તથા રાગાદિ ભાવોનો ત્યાગ કરી શુદ્ધાત્મ સ્વરૂપમાં નિશ્ચયવૃત્તિ કરવી તે સમ્યક્ ચારિત્ર છે. તે નિશ્ચય રત્નત્રયને યથાર્થ રીતે જે જાણતા નથી તે મૂઢાત્મા સમસ્ત જગતના પદાર્થોને ધર્મના બહાનાથી ગ્રહણ કરવાને ઇચ્છે છે. ૮૭
चेल्ला - चेल्ली - पुत्थियहिं तूसइ मूदु एयहिं लज्जइ णाणियउ बंधहँ हेउ शिष्यार्जिका पुस्तकैः तुष्यति मूढो एतैः लज्जते ज्ञानी बन्धस्य हेतुं ચેલા ચેલી ગ્રંથથી મૂઢ બને સંતુષ્ટ; જ્ઞાની અહો લજ્જાય ત્યાં બંધ હેતુ ગણી દુષ્ટ. ૮૮
णिभंतु । मुणंतु ।। ८८ ।।
निर्भ्रान्तः। जानन् ।। ८८ ।।
અજ્ઞાની મનુષ્ય ચેલા, ચેલી, પુસ્તકાદિ પરિગ્રહના સંચયથી આનંદ
પામે છે, એમાં કંઈ સંદેહ નથી. પણ જ્ઞાનીઓ એ બાહ્ય પદાર્થોથી લજ્જાય
છે; કારણ કે તે તો તે બધાંને બંધનું કારણ જાણે છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રરૂપ જે નિજ શુદ્ધાત્મા તેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com