________________
अपडिबंधं =
પ્રતિબંધરહિત, નિયાણારહિત
સમુહમાનોહે ં = અશુભ ભાવના રુંધવા માટે
सुहभावबीअं
આ સૂત્ર શુભભાવનું બીજ છે
એમ ધારીને
ति
=
सुप्पणिहाणं =
સારા પ્રણિધાન-ધ્યાન વડે
સમ્યક્, શાંતચિત્તે
ભણવું, પાઠ કરવો બીજા પાસે સાંભળવું અનુત્તેઅિવંતિ = ભાવવું અર્થનું ચિંતવન કરવું
ભાવાર્થ : તથા વળી શુભ કર્મના અનુબંધ ચોતરફથી એકઠા થાય છે. ભાવની વૃદ્ધિને લીધે પુષ્ટ થાય છે. તથા સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. અને ત્યારપછી અનુબંધ સહિત પ્રધાન શુભભાવ વડે ઉપાર્જન કરેલું અને અવશ્ય ફળ આપનારું શુભ કર્મ સારી રીતે પ્રયોગ કરેલા ઉત્તમ ઔષધની જેમ ફળદાયક થાય છે. અનુબંધે કરીને શુભને વિષે જ પ્રવૃત્તિવાળું થાય છે. તથા પરંપરાએ મોક્ષસુખને સાધનારું થાય છે. તેથી કરીને નિયાણા રહિતપણે અશુભ ભાવને રુંધી આ સૂત્ર શુભ ભાવનું બીજ છે એમ જાણી તેને સારા
सूत्रम् - १
३९
સમ્મ
पढिअव्वं
सोअव्वं
=
=
=
=