Book Title: Panchstura
Author(s): Haribhadrasuri, 
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 203
________________ નાણvi = ન્યાય વડે જોતાં ને ત્રિરંતુ = ભવ્યત્વ જેવી નથી gi = આ ભવ્યત્વ ર જેવા નીવર્ષ = કેવળ, સર્વથા જીવરૂપ જ નથી, | દિક્ષા તો કેવળ જીવરૂપ જ છે. માવિનો વિવાહ -ભાવી યોગની અપેક્ષાએ મહદાદિકનો સંબંધ થાય છે ત્યારે માત્ર એકલી દિદક્ષા જ હોવાથી ન તુi = દિક્ષાને ભવ્યત્વની સાથે તુલ્યતા નથી તથા = તે વખતે, ભાવી યોગને અભાવે વતત્તેજ = કેવળપણાએ કરીને સયા = સદા વિણેલો = અવિશેષપણું, સ્વાભાવિકપણું છે માટે સંસારથી મુક્ત થયા પછી પણ દિક્ષાની આપત્તિ-પ્રાપ્તિ થશે કે જે દિદક્ષા મહદાદિકનો યોગ થયા પછી પણ તેમાં વિકાર જોવાને લીધે કેવલ અવસ્થામાં, મુક્ત અવસ્થામાં નિવૃત્ત થશે. १९८ श्री पञ्चसूत्रम्

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208