Book Title: Panchstura
Author(s): Haribhadrasuri, 
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 202
________________ ન સા = સરંગાઈ = ર વિવિત્તી = નિવિર = न आयट्ठाणं = N = જોવાની ઇચ્છા હોતી નથી દિદક્ષા સ્વાભાવિક માનવાથી ચૈતન્યની જેમ તેની નિવૃત્તિ જ નહીં થાય દિદક્ષાની નિવૃત્તિ માનીએ તો તે આત્માથી જુદી નહીં હોવાથી આત્માનું સ્થાન જ નહીં રહે. દિદક્ષાની નિવૃત્તિની સાથે આત્માની પણ નિવૃત્તિ-અભાવ થશે. અને અન્યથા, દિદક્ષાની નિવૃત્તિ થયે આત્માનું સ્થાન રહેતું હોય અર્થાત્ આત્મા રહેતો હોય તે આત્માની આ દિદક્ષા નહીં કહેવાય. શંકા-આત્મા અને દિદક્ષાનો અભેદ છતાં ભવ્યત્વની જેમ દિદક્ષાની નિવૃત્તિ થવાથી દોષ નહીં આવે. ઉત્તર - આ દિદક્ષા १९७ તસ્ય = અક્ષા = ન = सूत्रम्-५

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208