________________
તહાસહાવળખળ = તેવા સ્વભાવની કલ્પના કરવી તે અપ્રમાણ જ છે
अप्पमाणमेव
परिकप्पिआए
તેવી કલ્પિ દિદક્ષા માનવામાં પ્રમાણનો અભાવ એ જ દોષ આવે છે. તેથી
एसेव
दोसो
=
=
परिणामभेआ बंधाइओ
=
=
=
=
આત્માના પરિણામના ભેદથી બંધાદિકનો, બંધ-મોક્ષનો ભેદ છે એમ કહેવું તે સારું છે. ન્યાયયુક્ત છે.
ત્તિ સાહુ = સવ્વનયવિસુદ્ધિમ્ = સર્વ નયની વિશુદ્ધિએ કરીને निरुवचरिओ भयभावेणं =
ઉપચારરહિત બંનેની બંધ-મોક્ષની સિદ્ધિ થાય છે
ભાવાર્થ : ફરી શંકા કરે છે કે - પ્રથમ અબદ્ધ જીવને દિદક્ષા એટલે જોવા-જાણવાની ઇચ્છા પ્રગટ થવાથી તેને બંધ થાય છે અને બંધ થઈને પછી મુક્ત થયેલાને તે દિદક્ષા ઉત્પન્ન થતી નથી. તેથી તેને ફરીથી બંધ થશે નહીં – એ રીતે બદ્ર-મુક્તનો તફાવત રહેશે, અને કાંઈ દોષ આવશે નહીં માટે બંધને સાદિ માનવો યોગ્ય છે. આ શંકાનો ઉત્તર આપે
सूत्रम् - ५
१९९