________________
अणत्थमुहा = મોટા દોષને લીધે ઉન્માદાદિક અનર્થ
મુખવાળી છતાં તસામાનો પુર્વ = મોક્ષગમનના જ આરંભવાળી હોવાથી
પરંપરાએ અર્થના હેતુભૂત, મોક્ષના
અંગરૂપ થાય છે. ફેલ્થ =
આ વિરાધના છતાં મહેસાઈ = તાત્ત્વિક માર્ગદશના સાંભળવાથી ૩મનિવેસો = તે સાંભળતાં જ હેય ઉપાદેયના
વિષયોમાં અભિનિવેશ-કદાગ્રહ થતો
નથી. पडिवत्तिमित्तं = અલ્પવિરાધનાવાળાને અભિનિવેશ
તો થતો નથી, માત્ર અંગીકાર
કરવાપણું પણ થાય છે. किरिआरंभो = ઘણી અલ્પ વિરાધનાવાળાને
અનભિનિવેશ અને અંગીકાર તો થાય છે પણ ક્રિયા કરવાનો આરંભ પણ
થાય છે. પર્વ પિ = આ પ્રમાણે વિરાધના વડે
१२८
श्री पञ्चसूत्रम्