________________
सुहोदए = શુભ ઉદયરૂપ છે રૂમો =
આ ગુરુબહુમાન થકી પરં = બીજું કાંઈ
સુંદર નથી ફલ્થ =
આ ગુરુબહુમાનને વિષે ૩પમી =
કાંઈ પણ ઉપમા વિજ્ઞરૂ = છે જ નહીં
તે અધિકૃત સાધુ વંપ = નિર્મળ વિવેકને લીધે આવી બુદ્ધિવાળો एवंभावे = વિવેક વિના પણ સ્વભાવથી જ એવા
ભાવવાળો एवंपरिणामे = ગુરુના અભાવે પણ ક્ષયોપશમને લીધે
માષતુષની જેમ ઉત્તમ પરિણામવાળો
હોય છે. अप्पडिवडिए = સંયમમાર્ગથી ભ્રષ્ટ નહીં થયેલો તેડનેસાઈ = શુભ પ્રભાવરૂપ તેજલેશ્યા વડે વઠ્ઠમા = વૃદ્ધિ પામતો પામતો ટુવાલમસિM = બાર માસના
सूत्रम्-४