Book Title: Panchstura
Author(s): Haribhadrasuri, 
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 198
________________ અને તેથી કરીને જ એકાંતવાદથી ભિન્નભિન્ન કાળે ભિન્નભિન્ન ફળની પ્રાપ્તિનો સંભવ ન હોવાથી સર્વ વ્યવસ્થા ઘટે નહિ. એ જ કારણ માટે આ એકાંતવાદનો આશ્રય કરવો તે અહિનો મત નથી. સંસારી જીવને જ સિદ્ધપણું પ્રાપ્ત થાય છે. કેમકે અબદ્ધને મુક્તિ શબ્દનો અર્થ લાગુ નહીં પડવાથી તાત્ત્વિક મુક્તિ ઘટતી નથી. જે બંધ રહિત હોય તેને કોનાથી મુક્ત થવાનું હોય? मूलम् : (५२) अणाइमं बंधो पवाहेणं अईयकालतुल्लो । अबद्धबंधणे अमुत्ती पुणोबंधपसंगाओ । अविसेसो बद्धमुक्काणं । अणाइजोगे वि विओगो कंचणोवलनाएणं छायाः (५२) अनादिमान् बन्धः प्रवाहेणातीतकालतुल्यः । अबद्धबन्धने वाऽमुक्तिः पुनर्बन्धप्रसङ्गतः । अविशेषश्च बद्धमुक्तयोः । अनादियोगेऽपि वियोगः काञ्चनोपलज्ञातेन । ઝાઈ: વંધો = આ બંધ પવારેvi = પ્રવાહની અપેક્ષાએ મમતાસ્ત્ર = અતીતકાળને તુલ્ય सूत्रम्-५

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208