________________
रागामयविज्जे
हवइ
=
ટ્રોસાનલગનિદ્દી -દ્વેષરૂપી અગ્નિને બુઝવવામાં સમુદ્રરૂપ સંવેસિદ્ધિને - સંવેગની સિદ્ધિને કરનાર વિવિતાળિખે - અચિંત્ય-ચિંતામણી તુલ્ય થાય છે ભાવાર્થ : ઉભયલોકની અપેક્ષાએ - આ ભવ તથા પરભવમાં ભોગક્રિયા પ્રાપ્ત થાય તે પણ સંક્લેશરૂપ જ છે. એમ જાણી તે ભોગક્રિયાના સ્વરૂપનો નિષેધ કરી જે ઇષ્ટ વસ્તુતત્ત્વ (મોક્ષ)નું નિરૂપણ કરવું તે ખરું જ્ઞાન કહેવાય છે. આવું જ્ઞાન હોવાથી ઉચિત ક્રિયાના અંગીકાર વડે શુભ ક્રિયાવ્યાપારની સિદ્ધિ થાય છે. આ શુભ પ્રવૃત્તિ કરવામાં અંતઃકરણનો ભાવ જ પ્રેરણા કરનાર હોય છે. તેમાં પ્રાયે કરીને અશુભ કર્મનો અનુબંધ નહીં હોવાથી કાંઈ પણ વિઘ્ન આવતું નથી. તથાપ્રકારે જન્માંતરમાં પ્રવ્રયાનું બહુમાનાદિક કરવા વડે તે પ્રવ્રજ્યાની ભાવથી આરાધના થઈ છે તેથી તેને આ શુભ પ્રવ્રજ્યાના વ્યાપારો પ્રાપ્ત થયેલા
१९६४
श्री पञ्चसूत्रम
=
રાગરૂપી વ્યાધિનું નિવારણ કરવામાં વૈદ્ય સમાન