Book Title: Panchstura
Author(s): Haribhadrasuri, 
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 192
________________ જાણી-અનુભવી શકતા નથી. કહ્યું છે કે – રાગાદિકના અભાવને લીધે જે સુખ પ્રાપ્ત થાય છે તે માત્ર જિન જ જાણે છે. કેમ કે સંનિપાતના વ્યાધિવાળો નીરોગીનું સુખ જાણી शतो नथी. मूलम् : (५०) अचिंतमेयं सरुवेणं । साइअपज्जवसियं एगसिद्धावेक्खाए । पवाहओ अणाई । ते वि भगवंतो एवं, तहाभव्वताईभावओ। छाया : (५०) अचिन्त्यमेतत् स्वरूपेण । साद्यपर्यवसितमेकसिद्धा-पेक्षया, प्रवाहतोऽनादि तेऽपि भगवन्त एवं । तथाभव्यत्वादि-भावतः । शब्दार्थ: एअं = આ સિદ્ધનું સુખ सरुवेणं = સ્વરૂપે કરીને अचितं = અચિંત્ય છે - તેનું સ્વરૂપ ચિંતવી શકાય તેવું નથી एगसद्धाविक्खाए = में सिद्धनी अपेक्षा साइअपज्जवसिअं = साहिमनंत छ सूत्रम्-५ १८७

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208