________________
ફલ્થ =
અહીં, આવી અસત્ ક્રિયા કરવામાં વિસતીed = વિષમિશ્રિત અન્નથી થતી તૃપ્તિ જેવું
અલ્પ ફળ નાર્થ = તત્ત્વજ્ઞાનીઓએ જાણ્યું છે તન્ન = તેનું તાત્ત્વિક ફળ તો
સુહાગુવંધે = અશુભ અનુબંધવાળો ગવષે વું = આવર્ત, સંસાર જ છે
ભાવાર્થ ઉપરના દાંતનો ઉપનય કહે છે કે - એ જ પ્રમાણે કર્મરૂપ વ્યાધિથી ગ્રસ્ત થયેલો કોઈ પુરુષ કે જેણે જન્મ-જરા-મરણાદિકની વેદના અનુભવી છે તથા જે તે વેદનાને દુઃખરૂપે જાણી તે વેદનાને લીધે ખરેખર સંસારથી ખેદ (વૈરાગ્ય) પામે છે. ત્યારપછી સદ્ગુરુના વચનથી ક્રિયાનુષ્ઠાનાદિક વડે તે ગુરુને ઓળખી અને કર્મવ્યાધિને જાણી પ્રથમ ત્રીજા સૂત્રમાં કહેલા વિધિ વડે શુભ ક્રિયાવાળી પ્રવ્રજ્યા ગુરુ પાસે અંગીકાર કરે છે. પછી પ્રમાદાચરણને સુંધી અંતપ્રાંત (લુખો સૂકો) નિર્દોષ આહાર કરી કર્મવ્યાધિથી અનુક્રમે જેમ જેમ મુકાતો જાય છે તેમ તેમ
१४८
श्री पञ्चसूत्रम्