________________
માર્ગદશના કરવામાં આવે તો તેને તે દેશના સાંભળતાં હેય અને ઉપાદેયના વિષયમાં કદાગ્રહ થતો નથી. એટલું જ નહીં પણ અલ્પવિરાધક હોય તો અંગીકાર પણ કરે છે. અને તેથી પણ વધારે અલ્પવિરાધક હોય તો તે ક્રિયાનો આરંભ પણ કરે છે. આવી વિરાધનાથી પણ જે સૂત્ર ભણાયું હોય તે સમ્યક જ્ઞાનના લેશની પણ પ્રાપ્તિ હોવાથી ભાવથી (પારમાર્થિક) ભર્યું કહેવાય છે. આ ઉપર કહ્યો તે વિરાધક અવશ્ય સમ્યક્વાદિક બીજયુક્ત હોય છે કેમ કે આવી વિરાધના માર્ગગામીને જ હોઈ શકે છે. તેમાં પણ જે
અતિક્લિષ્ટ કર્મવાળો હોય તેને જ સંભવે છે. __ मूलम् : (३७) निरवाए जहोदिए सुत्तुत्तकारी हवइ पवयणमाइसंगए पंचसमिए तिगुत्ते । अणत्थपरे एयच्चाए अवियत्तस्स सिसुजणणिचायनाएण वियत्ते एत्थ केवली एयफलभूए । सम्ममेयं वियाणइ दुविहाए परिण्णाए ।
छाया : (३७) निरपायो यथोदितः सूत्रोक्तकारी भवति प्रवचनमातृसंगतः पञ्चसमितस्त्रिगुप्तः । अनर्थपर एतत्त्यागोऽव्यक्तस्य शिशुजननीत्यागज्ञातेन । व्यक्तोऽत्र के वली एतत्फल-भूतः सम्यगेतद्विजानाति द्विविधया परिज्ञया ॥
श्री पञ्चसूत्रम्