________________
મામવું = જન્મપર્યત કે સંસારપર્યત માવઝિબિમરિફ = મોક્ષસાધક – ભાવક્રિયાને આરાધે છે પસમમyહવવું = પ્રશમ સુખને - શાંત સુધારસને
અનુભવે છે બપીવિણ = શરીરે પીડા પામ્યા વિના સંગમતવિMિાઈ =સંયમ અને તપની ક્રિયાથી મāહિ = મનમાં ક્ષોભ પામ્યા વિના પરીદોવસર્દિ = સુધાદિક પરીસહો અને દિવ્યાદિક
ઉપસર્ગોથી वाहिअसुकिरिआ नाएणं =
વ્યાધિવાળાને જેમ શુભ ક્રિયાની
પરંપરાથી આરામ થાય છે તે દષ્ટાંત વડે ભાવાર્થ તથા આ મહાત્માઓ સ્પન્દન અને અસ્થિર આદિ ભેદવાળા ભવસાગરમાં વિશ્રાંતિ લેવા માટે દ્વીપને અને ગાઢ દુઃખવાળા મોહરૂપી અંધકારમાં પ્રકાશને માટે દીપ - દીવાને જાણે છે. તે બંનેમાં જે પ્રથમ ક્ષાયોપથમિક ચારિત્રરૂપ દ્વીપ અને ક્ષાયોપથમિક જ્ઞાનરૂપ દીપ છે તે પ્રતિપાતી – આવેલું જાય તેવું – પતનશીલ હોવાથી सूत्रम्-४
१३५