SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મામવું = જન્મપર્યત કે સંસારપર્યત માવઝિબિમરિફ = મોક્ષસાધક – ભાવક્રિયાને આરાધે છે પસમમyહવવું = પ્રશમ સુખને - શાંત સુધારસને અનુભવે છે બપીવિણ = શરીરે પીડા પામ્યા વિના સંગમતવિMિાઈ =સંયમ અને તપની ક્રિયાથી મāહિ = મનમાં ક્ષોભ પામ્યા વિના પરીદોવસર્દિ = સુધાદિક પરીસહો અને દિવ્યાદિક ઉપસર્ગોથી वाहिअसुकिरिआ नाएणं = વ્યાધિવાળાને જેમ શુભ ક્રિયાની પરંપરાથી આરામ થાય છે તે દષ્ટાંત વડે ભાવાર્થ તથા આ મહાત્માઓ સ્પન્દન અને અસ્થિર આદિ ભેદવાળા ભવસાગરમાં વિશ્રાંતિ લેવા માટે દ્વીપને અને ગાઢ દુઃખવાળા મોહરૂપી અંધકારમાં પ્રકાશને માટે દીપ - દીવાને જાણે છે. તે બંનેમાં જે પ્રથમ ક્ષાયોપથમિક ચારિત્રરૂપ દ્વીપ અને ક્ષાયોપથમિક જ્ઞાનરૂપ દીપ છે તે પ્રતિપાતી – આવેલું જાય તેવું – પતનશીલ હોવાથી सूत्रम्-४ १३५
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy