________________
લ્થ =
અહીં ભાવચિંતાને વિષે વિગતે = વ્યક્ત તો एअफलभूए = આ પ્રવચનમાતાના ફળભૂત જેવી = સર્વજ્ઞ ભગવાન दुविहाए = જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા એ
બંને પ્રકારની परिण्णाए = પરિજ્ઞા વડે સન્ન = સમ્યક પ્રકારે gi = આ સર્વે ઉપર કહ્યું તે વિધ્યારૂ = જાણે છે
ભાવાર્થ ક્લિષ્ટકર્મ રહિત હોય તે તો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે માર્ગગામી હોય છે અને તે સૂત્રોક્ત ક્રિયા કરનાર તથા પાંચ સમિતિ અને ત્રણ ગુતિ એ આઠ પ્રવચનમાતા સહિત હોય છે. આ અષ્ટ પ્રવચનમાતાનો ત્યાગ ચારિત્રરૂપી પ્રાણનો નાશક હોવાથી બાળજીવને જેમ માતાનો ત્યાગ કરનાર બાળક અનર્થને પામે છે તેમ અનર્થ પમાડનાર થાય છે. અહીં ભાવચિંતાને વિષે વ્યક્ત તો પ્રવચનમાતાના ફળરૂપ સર્વજ્ઞ ભગવાન જ્ઞપરિજ્ઞા અને
श्री पञ्चसूत्रम्