________________
થાય છે. જો વધારે લઘુકર્મી હોય તો તેને દુઃખ કે અવધીરણા થતી નથી પણ તે દેશનાનો સ્વીકાર થતો નથી. આ પ્રમાણે અનારાધના વડે કદી કાંઈક સૂત્રનો અભ્યાસ કર્યો હોય તો પણ તે સમ્યક્ જ્ઞાન રહિત હોવાથી તાત્ત્વિક અભ્યાસ કરેલો કહેવાય નહીં. આવી અનારાધના માર્ગગામીને હોતી નથી. કેમ કે તે (માર્ગગામી) સમ્યક્ત્વાદિક સહિત હોવાથી સર્વથા સન્ક્રિયામાં જ પ્રવર્તે છે.
मूलम् : (३६) विराहणा अणत्थमुहा, अत्थहेऊ, तस्सारंभओ धुवं । एत्थ मग्गदेसणाए अणभिनिवेसो, पडिवत्तिमेत्तं, किरियारंभो । एवं पि अहीयं अहीयं अवगमलेसजोगओ । अयं सबीओ नियमेण । मग्गगामिणो खु एसा अवाय बहुलस्स ।
छाया : (३६) विराधनाऽनर्थमुखांऽर्थहेतुः तस्यारम्भात् ध्रुवं । अत्र मार्गदेशनायामनभिनिवेशः प्रतिपत्तिमात्रं २ क्रियारम्भः ३ । एवमप्यधीतमधीतमवगमलेशयोगतः । अयं सबीजो नियमेन | मार्गगामिनः खल्वेषाऽपायबहुलस्य ॥
शब्दार्थ : विराहणा
सूत्रम् - ४
=
અભ્યાસની વિરાધના
१२७