SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ अणत्थमुहा = મોટા દોષને લીધે ઉન્માદાદિક અનર્થ મુખવાળી છતાં તસામાનો પુર્વ = મોક્ષગમનના જ આરંભવાળી હોવાથી પરંપરાએ અર્થના હેતુભૂત, મોક્ષના અંગરૂપ થાય છે. ફેલ્થ = આ વિરાધના છતાં મહેસાઈ = તાત્ત્વિક માર્ગદશના સાંભળવાથી ૩મનિવેસો = તે સાંભળતાં જ હેય ઉપાદેયના વિષયોમાં અભિનિવેશ-કદાગ્રહ થતો નથી. पडिवत्तिमित्तं = અલ્પવિરાધનાવાળાને અભિનિવેશ તો થતો નથી, માત્ર અંગીકાર કરવાપણું પણ થાય છે. किरिआरंभो = ઘણી અલ્પ વિરાધનાવાળાને અનભિનિવેશ અને અંગીકાર તો થાય છે પણ ક્રિયા કરવાનો આરંભ પણ થાય છે. પર્વ પિ = આ પ્રમાણે વિરાધના વડે १२८ श्री पञ्चसूत्रम्
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy