________________
પુળો પુળોજુવંધી = વારંવાર જન્માદિકનો અનુબંધ કરનાર ધબ્બો - એક ધર્મ જ મસ્ત = આ વ્યાધિ જેવા મૃત્યુનું ઓસë = ઔષધ છે vidવયુદ્ધો = એકાંત વિશુદ્ધ, નિવૃત્તિરૂપ મહાપુરિસેવિગો = મહાપુરુષોએ સેવેલો. સબૈદિકરી = સર્વને હિતકારક નિરમા = અતિચારરહિત પાળવાથી પરમાનંદે = મોક્ષનાં કારણરૂપ છે
ભાવાર્થ તથા પ્રમાદાદિક ભાવનિદ્રાનો ત્યાગ કરી તત્ત્વના વિચારરૂપ ધર્મજાગરિકા વડે જાગૃત થવું. વિચાર કરવો કે હાલ મારી કઈ અવસ્થા છે? આ અવસ્થાને કર્યું ધર્માનુષ્ઠાન ઉચિત છે? વળી વિષયો તો અવશ્ય જવાવાળા અને પરિણામે ભોગવ્યા પછી વિરસ (કટક) હોવાથી અત્યંત અસાર છે. તથા સર્વનો વિનાશ કરનાર, અણચિંતવ્યું આવનાર, સ્વજનાદિક કોઈના બળ વડે. નિવારી ન શકાય તેવું અને વારંવાર જન્માદિકનો અનુબંધ કરનારું આ મૃત્યુ મહાભયંકર છે. એ અપૂર્વ વ્યાધિતુલ્ય सूत्रम्-२
૭૩