________________
અમર/ફિટિંગં = અશુભ રાગાદિકથી રહિત સંd = ક્રોધાદિક રહિત હોવાથી શાંત fસર્વ = કલ્યાણરૂપ એથ્વીવહિં = વ્યાબાધા રહિત નીવાવસ્થામાં = જીવોનું ત્યાં અવસ્થાન છે
ભાવાર્થ સાધુધર્મની ભાવના થવાથી સંસારવિરક્ત, સંવિગ્ન, મમતારહિત, અપરોપતાપી, વિશેષ વિશેષ વિશુદ્ધ થતા પરિણામ યુક્ત એવા ગુણવાળો થઈ (માતપિતાદિક) બીજાને ઉપપાત ન થાય તેમ વિધિ પ્રમાણે ચારિત્રધર્મ અંગીકાર કરવા માટે યત્ન કરે. કારણ કે અકુશળ આરંભથી હિત થાય જ નહીં. એટલે કે ધર્મ અંગીકાર કરવામાં જે પરોપતાપ કરવો તે અકુશળ આરંભ જ છે કારણ કે અકુશળ આરંભથી હિત થાય જ નહીં એટલે કે ધર્મ અંગીકાર કરવામાં જે પરોપતાપ કરવો તે અકુશળ આરંભ જ છે. ધર્મ અંગીકાર કરવામાં પ્રાયે પરોપતા૫ જ અકુશલારંભ સંભવે છે. માટે આ કાર્યમાં સંભવી શકે એવા પરોપતાપને દૂર કરવા માટે કહે છે કે – કોઈપણ પ્રકારે
सूत्रम्-३
9.