________________
અવેરૂ = જાણે છે તમો = તે જાણવા થકી અi =
સમ્યક્ પ્રકારે નિરંગ = તે સૂત્રનો નિયોગ કરે છે, ઉપયોગ કરે
છે, વર્તનમાં મૂકે છે P = આ ભણેલા સૂત્રનો જે સમ્યફ નિયોગ
કરવો તે ધીરાણ =
તીર્થંકરાદિકે ધીરપુરુષોનું સાસ = શાસન છે મહા = અન્યથા, વિધિ વિના ભણે તો अविहिगहिअ = અવિધિએ ગ્રહણ કરેલા મંતના = મંત્રના દૃષ્ટાંત વડે ગળોનો = નિયોગનો અભાવ, અસત્ ઉપયોગ
થાય છે. વિપરીતપણું પ્રાપ્ત થાય છે ભાવાર્થ તે દીક્ષિત, પથ્થર અને કાંચનને વિષે તથા શત્રુ અને મિત્રને વિષે સમદષ્ટિવાળો, આગ્રહરહિત (સરળ સ્વભાવવાળો) અને પ્રશમસુખમુક્ત થઈ સમ્યફ પ્રકારે
सूत्रम्-४