________________
=
एसा
નીવાળું =
उवादेआ
जं
=
=
રૂમીણ = न जम्मो
न जरा
न मरणं
=
न इट्ठविओगो = નાનિકસંપઓનો =
अण्णो
कोइ
दोसो
=
–
न खुधा न पिवासा
=
=
=
=
सव्वहा
अपरतंतं
८६
=
=
=
=
અને, વળી આ સિદ્ધિ જ
સર્વ જીવોને
ગ્રહણ કરવા લાયક છે જે કારણ માટે
આ સિદ્ધિને વિષે, સિદ્ધિ પામ્યા પછી
ફરીથી જન્મ નથી
વૃદ્ધાવસ્થા નથી
મરણ નથી
ઇષ્ટજનનો વિયોગ નથી અનિષ્ટનો સંયોગ નથી
સુધા નથી
તૃષા નથી
બીજો શીત, ઉષ્ણ વિગેરે
કોઈ પણ દોષ, ઉપદ્રવ નથી
સર્વથા પ્રકારે
પરતંત્રતા રહિત - સ્વતંત્ર
श्री पञ्चसूत्रम्