________________
તે =
માતાપિતાદિકને અજ્ઞાપિતા = અસ્થાને રહેલા ગ્લાનનો ओसहत्थ = ઔષધને માટે વાના = ત્યાગ કરવો પડે એ દૃષ્ટાંત વડે રફન્ના =
ત્યાગ કરે ભાવાર્થ: કદાચ તથા પ્રકારના કર્મપરિણામને લીધે માતાપિતાદિક પ્રતિબોધન પામે - સમજે નહીં તો પોતાની શક્તિ પ્રમાણે પોતાની બુદ્ધિથી તેમને આવક અને ઉપાય વડે શુદ્ધ એવું નિર્વાહનું સાધન કરી આપવું કારણ કે એ જ કૃતજ્ઞતા અને કરુણા છે. વળી એ જ લોકમાં શાસનની ઉન્નતિ કરનારી છે. ત્યારપછી તેમની અનુજ્ઞા લઈ ચારિત્રધર્મ અંગીકાર કરવો. તેમ કર્યા છતાં પણ તેમની અનુજ્ઞા ન મળે તો ભાવથી (અંતઃકરણ) માયારહિત છતાં જ દ્રવ્યથી (બહારથી) માયાવી થવું. કેમ કે ધર્મનું આરાધન જ સર્વ પ્રાણીઓને હિતકર છે. તેથી ખોટી માયા વડે તે તે પ્રકારે “મને દુષ્ટ સ્વમ આવ્યું છે. તેથી મારું મરણ નજીક લાગે છે' ઇત્યાદિક કહીને પણ તેમની અનુજ્ઞા મેળવીને
सूत्रम्-३