________________
पहाणं
एअदंसिणो
હીરા = आसन्नभव्वा =
ભાવાર્થ : એ જ પ્રમાણે કોઈ શુક્લપાક્ષિક મહાપુરુષ માતાપિતા સહિત સંસારરૂપી અટવીમાં પડ્યો છતો ધર્મને વિષે પ્રતિબંધવાળો થઈને વિચરે તેમાં તે માતાપિતાદિકને અવશ્ય વિનાશ કરનારો, બોધિબીજાદિક રહિત સામાન્ય પુરુષથી ન સાધી શકાય તેવો અને જેનું સમ્યક્ત્વાદિક ઔષધ સંભવે છે એવો મરણાદિકના વિપાક(ફળ)વાળો મહાવ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે તે શુક્લપાક્ષિક પુરુષ ધર્મના પ્રતિબંધને લીધે આ પ્રમાણે વિચાર કરે કે માતાપિતાદિક સમ્યક્ત્વાદિક ઔષધને અભાવે અવશ્ય વિનાશ પામશે અને સમ્યક્ત્વાદિક ઔષધની પ્રાપ્તિ વડે કદાચ વિનાશ નહીં પામે. વળી વ્યવહારથી જોતાં તેમનું આયુષ્ય હજુ છે એમ વિચારી તેમના મનને સંતોષ થાય તે પ્રકારે તેમનું આ લોકની ચિંતારૂપ નિર્વાહનું સાધન કરી
આ
सूत्रम् - ३
१०९
=
=
પંડિતોને પ્રધાન છે, અંગીક૨ણીય છે આવું નિપુણ બુદ્ધિથી જોનારા
ધીર પુરુષો આસન્નભવ્ય હોય છે.