________________
પરની અપેક્ષા વિના પોતાની મેળે જ સમ્યક્ બોધ પામેલા ભગવાન અરિહંત કહે છે. આ પ્રમાણે જાણીને પ્રસ્તુત ધર્મસ્થાનમાં વિરોધ ન આવે તેવા સમ્યક્ આચારોને વિષે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રવર્તવું. કેમ કે આ પ્રમાણે જે વર્તવું તે પ્રસ્તુત આગમકથિત- સમાચારની પ્રાપ્તિનું ભાવમંગળ छे.
मूलम् : (२५) तहा जागरिज्ज धम्मजागरियाए को मम कालो, किमेयस्स उचियं । असारा विसया, नियमगामिणो विरसावसाणा, भीसणो मच्चू, सव्वाभावकारी, अविन्नायागमणो, अणिवारणिज्जो पुणो पुणोऽणुबंधी | धम्मो एयस्स ओसहं एगंतविसुद्धो महापुरिससेविओ सव्वहियकारी निरइयारो परमाणंदहेऊ ।
1
छाया : (२५) तथा जागृयात् धर्मजागरिकया, को मम काल:, किमेतस्योचितं, असारा विषया नियमगामिनो विरसावसानाः, भीषणो मृत्युः, सर्वाभावकारी अविज्ञातागमनो ऽनिवारणीयः, पुनः पुनरनुबंधी । धर्म एतस्यौषधमेकान्तविशुद्धो महापुरुषसेवितः सर्वहितकारी निरतिचारः परमानन्दहेतुः ॥
सूत्रम् - २
७१