________________
जलं
જલરૂપ છે
જન્મવાહિતિશિાસત્યં - કર્મરૂપી વ્યાધિનું ચિકિત્સાશાસ્ત્ર
=
सिवफलस्स = कप्पपायव
=
છે. તથા
મોક્ષરૂપી ફળનું કલ્પવૃક્ષ છે
ભાવાર્થ : તે ધર્મગુણો અંગીકાર કર્યા પછી તેનું પાલન કરવામાં યત્ન કરવો તે આ પ્રમાણે - નિરંતર આગમનું અધ્યયન અને શ્રવણ કરવા વડે ભગવંતની આજ્ઞાને ગ્રહણ કરનાર થવું, હમેશાં તેના અર્થનું ચિંતવન કરવા વડે તેમની આજ્ઞાનું ભાવુક થવું તથા આગમમાં કહ્યા પ્રમાણે કરવા વડે ભગવંતની આજ્ઞાને આધીન થવું. કારણ કે ભગવંતની આજ્ઞા એટલે આગમનું વચન મોહરૂપી વિષને દૂર કરવામાં પરમ મંત્રરૂપ છે. દ્વેષાદિક અગ્નિને શાંત કરવામાં જળરૂપ છે. કર્મરૂપી વ્યાધિનો નાશ કરવામાં ચિકિત્સાના શાસ્ત્રરૂપ છે અને મોક્ષરૂપી ફલ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે.
मूलम् : (१८) वज्जेज्जा अधम्ममित्तजोगं । चिंतेज्जा अभिणपाविए गुणे, अणाइभवसंगएय अगुणे, उदग्गसहकारितं अधम्ममित्ताणं उभयलोगगरहियत्तं, असुहजोगपरंपरं च ।
सूत्रम् - २
४९