________________
: ? :
ગુરૂજી-જૈન સંયમિએ અને જૈનેતર સયમિએ.
શિષ્ય-જૈનેતર સંયમિએ કયા કયા ?
ગુરૂજી-બૌદ્ધ ધર્મી સાધુ, હિંદુધર્મી સાધુ, મુસ્લિમ ફકીરા તથા કાયસ્થાક્રિકેા.
શિષ્ય-તે તેને વંદન નમસ્કાર કરાય?
ગુરૂજી-ન કરાય.
શિષ્ય-શા કારણથી ન કરાય ગુરૂજી ગુરૂજી તે જીવાજીવાદિ ભેદેના સંપૂર્ણ જ્ઞાતા નથી, તેમજ સ`પૂર્ણ જીવદયાના પાલક પણ નથી. શિષ્ય-તેએ પણ ગુરૂજી! માક્ષને તે ચાહે છે. અને ઇશ્વર
અલ્લાને ભજે છે.
ગુરૂજી-ભાવના ભલે સારી હોય પણ જ્ઞાનક્રિયાનું સમ્યગ્ આચરણુ ન હૈાવાથી અવંદનીય છે.
શિષ્ય-જૈન દર્શનમાં સમિયાના કેટલા ભેદ છે ? ગુરૂજી-જૈન દનમાં સંયમિયેાના પાંચ ભેદ છે શિષ્ય-કયા કયા? ગુરૂજી-સ્નાતક-નિગ્રંથ-પુલાક-બકુશ અને કુશીલ. શિષ્ય-એ શબ્દાના આધ કરવા કૃપા કરશે. ગુરૂજી(૧) જેમણે ચાર ઘાતિ ક્રર્માંના ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તે કેવળી ભગવાન સ્નાતક કહેવાય.
..
(૨) જેમણે ગ્રંથી ભેદી સમ્યગૂદન ક્ષાયક અથવા ઔપમિક અથવા ક્ષાયાપથમિક પ્રાપ્ત કરીને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat