________________
: ૫ : શ્રી સત્ય મારગ ભાવના પદ મારા સાચા કણ બતાવે જાકું જાય પછીએ તે તે અપની ગાવે; મારગ છે ૧ છે મત વારા મત વાદ ધર, થાપન નિજ મેત નીકા, સ્વાદુવાદ અનુભવ બીન તાકા, કથન લાગત મતે ફીકા.
મારગ ! ૨ | મત વેદાંત બવ પદ યાવત, નિશ્ચય ૫ખ ઉર ધારી, મિમાંસક તે કમ વદે તે, ઉદય ભાવ અનુસારી,
મારગ છે ૩ છે કહત બૌદ્ધ તે બુદ્ધદેવ મમ, ક્ષણિક રૂ૫ દર્શાવે, નૈયાયિક નય પદ હિતે, કરતા કેઉ ઠરાવે.
| મારગ છે જ છે ચારવાક નિજમન: કહ૫ના, શન્ય વાદ કેઉ ગણે, તિણુમે ભયે અનેક ભેદતે, અપની અપની તાણે.
નય સરપંગ સાધના જામે, તે સરવંગ કહાવે, ચિદાનંદ એસા જિન મારગ, જી હોય તે પાવે.
મારગ છે ૬ છે શ્રી સમક્તિ પ્રાપ્તિ વિષે સજઝાય સમકિત ન થયું છે, એ તે રૂ ચતુર્ગતિમાંહી, વસ સ્થાવરની જયણ કીધી, જીવ ન એક વિરાળે. ત્રણ કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન સાથ.
સમકિત ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com