________________
:૮૯: છ-સાહેબ ! છઠ્ઠના પચ્ચકખાણ કરવા હોય તે ચઉદસ પુનમને છઠ્ઠ શી રીતે કરે?
ગહલાંતલ્લાં કરતાં પંડિતજી બોલ્યા કે ભાઈ, એ તે છુટા છુટા ઉપવાસ કરીએ તે એ વાંધો નથી. કયાં રોજરોજ આવું આવે છે. પણ આપણે જે ઉદય તિથિમાં આર ધના ન કરીએ તે મૃષાવાદને દોષ લાગે અને જુઠું બોલનારની જેવું બીજું મોટું પાપ કયું છે?
જી-સાહેબ ત્યારે તે ચઉદસ ગુટે ત્યારે ઉદયમાં તેરસ હોય અને તેને આપણે ચઉદસ મનાવીએ ત્યારે શું મૃષાવાદ નથી લાગતું?
મ-તેમાં તે આરાધનારૂપ ભાવ સત્ય રહેલું છે. અને ન છુટકે કરવું પડે છે
જીત્યારે સાહેબ ! જેઓ પર્વ આરાધનામાં ભાવ સત્ય શું ન આવે ?
મ-જે તમને એમ ઠીક ન લાગે તે એમ કરે અમારે કાંઈ વાંધો નથી. અમારે અમારા ગુરૂજી કહી ગયા તેમ કરવું પડે છે
છ–સાહેબ તકલીફ માફ કરજે. ત્યે જય જય,
જીજ્ઞાસુનું મન હજુ શાંત ન થતાં પેલા દ્રાક્ષના મંડપમાં જઈ બેઠો અને પ્રભુ મહાવીરની મીઠી વાણીનું મનન કરવા લાગે ત્યારે દ્રાક્ષની જેવી પ્રભુની મીઠી વાણુનું સ્મરણ થતાં ભગવાને તે સકલ સંઘને અતિથિસંવિભાગને વ્રતમાં અતિથિ સામાયકધર્મ આધારક કહ્યો છે. માટે આપણે તિથિની તડફેડમાં ન પડતાં અતિથિ થઈ ખુબ ત્યાગ અને સારા ક્ષમા વીરા ક્ષમાધર્મની આરાધના કરવી એજ ઉચીત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com