________________
:૯૧:
વિચારી પુત્રને કહેતા હતા કે મને વિશ્વાસ આવતા નથ આ મૃતકના તું કાન કાપી લાવ પછી ખાત્રી કરો કે એ સુદું છે કે જીવે છે. ’
પુત્રે તેમ કરતાં પણ શેઠને વિશ્વાસ ન આવતાં ફરી કહ્યુ' કે હે પુત્ર, મને સ ંતાષવા માટે એનું નાક પણ કાપી લાવ પુત્રે તેમ કરતાં શેઠને સાષ થતાં ધન દાટીને પિતા પુત્ર ઘેર ગયા.
પછી ધૃત ઉઠીને વિચારવા લાગ્યા કે અહા ! અગ્યારમા પ્રાણધન આગળ નાક, કાન અને દશ પ્રાણા પણ કયા હિસાબમાં છે! માટે નાક કાન ગયા તેા ભલે ગયા પણું આ ધનથી વેશ્યાએ સાથે જે વિલાસ કરીશ તે તે આ જન્મમાં ઔર જ હશે. એમ વિચારી ત ધન લઈ વેશ્યાને ત્યાં જઈ વિલાસ કરવા લાગ્યે
જ્યારે શેઠને ધનની જરૂર પડતાં ત્યાં જઈ ખાડા ખેાદી જુએ છે તે ખાડો ખાલી જોઈ શેઠ મૂર્છિત થઈ ગયા. પછી શુદ્ધિ આવતાં વિચારવા લાગ્યું કે નક્કી પેલેા ધૃત નાક કાન કપાવીને પણ ધનલેભી ધન લઈ ગયે હશે. માટે એને હું નગરમાં જઈ તથા પ્રકારના (નાક કાન વિનાના) જોઈ પકડાવી લઉં, અને રાજા આગળ ફરીયાદ કરી ધન પાછું મેળવું. એમ વિચારી નગરમાં તપાસ કરતાં વેશ્યાને ત્યાં આ ધુતને જોતાં રાજસેવકને મેલાવી તેને પકડવામાં આભ્યા પછી રાજા આગળ લઈ જવામાં આવ્યો અને શેઠે વિનમ્રભાવે પેાતાની ફરિયાદ કરીને કહ્યું કે હું પ્રક્ષે!! આ તે મારૂં વનમાં દાટેલું સઘળું ધન લઇ લીધું છે તે દયા કરી મને પાછુ અપાવવા કૃપા કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com