________________
: ૧૦૦ :
રાષભસુતા એ / અંક સ્વરૂપ ત્રિભુવન માંહ જેહ અનુપમ ગુણ જુતા એ II ૩ // ચંદનબાલા બાળપણાથી શિયળ વતી શુદ્ધ શ્રાવિકા એ છે અડદના બાકુલા વીર પ્રતિ લાવ્યા કેવલ લહી વ્રત ભાવિકા એ છે ૪ ઉગ્રસેન ધૂઆ ધારિણી નંદિની રાજીમતી નેમવલ્લભા એ જોબન વેષે કામને છ સંજમ લેઈ દેવ દુલ્લભા એ . પ . પંચ ભરતારી પાંડવ નારી તનયા વખાણીએ એ એ એક સે આઠે ચીર પુરાણું શિયળ મહિમા તસ જાણીએ એ છે ૬ દશરથ નૃપની નારી નિરૂપમ કૌશલ્યા કુલચંદ્રિકા એ; શિયલ સલુણી રામજનેતા, પુણ્યતણી પરનાલિકા એ ૭ કૌશાંબિક ઠામે શતાનીક નામે રાજ્ય કરે રંગ રાજીએ એ આ તસ ઘર ઘરણ મૃગાવતી સતી સુર ભુવને જશ ગાજીઓ એ છે ૮ સુલસા સાચી શિયલે ન કાચી, રાચી નહી વિષયારસે એનું મુખડું જોતાં પાપ પલાએ નામ લેતાં મન ઉલ્લસે એ છે ૯ | રામ રઘુવંશી તેહની કામિની જનકસુતા સીતા સતી એ || જગ સહુ જાણે ધીરજ કરતાં અનલ શીતલ થયે શિયલથી એ છે ૧૦ || કાચે તાંતણે ચાલણી બાંધી કુવાથકી જલ કાઢીયું એ / કલંક ઉતારવાં સતી સુભદ્રા ચંપા બાર ઉઘાડિયું એ / ૧૧ સુર-નરવંદિત શિયળ અખંડિત શિવા શિવપદ ગામિની એક જેને નામે નિર્મળ થઈએ બલિહારી તસ નામની એ /૧૨ II હસ્તિનાપુરે પાંડુરાયની કંતા નામે કામિની એ છે પાંડવ માતા દશે દશાર્ણની બહેન પતિવ્રતા પદ્મિની એ ૧૩ શીલવતી નામે શીલવત ધારિણી ત્રિવિધે તેહને વંદીએ એ છે નામ જપતા પાતક જાયે દરિશણ દુરિત નિકંદીએ એ ૧૪ નિષધા નગરી નલહ નરિંદની દમયંતી તસ ગેહિની એ in સંકટ પડતાં શિયલ જ રાખ્યું, ત્રિભુવન કીતિ જેહની એ
૧૫ . અનંગઅછતા જગ જન પૂજિતા પુષ્પચુલા ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com