________________
:29:
ઉ॰ એનેા ઉત્તર પણ ઉપરાક્ત જાણવા. પ્ર૦ હે પૂજ્ય ! જે મુનિએ અગીતા છતાં ચામાસે જાય યાતેા ચામાસે ગુરૂ મેલે રાષ કાળમાં વિહારની છુટ આપે યાતા પાતે છુટ લે તેને અકુશ-કુશીલ ગણવા કે પાસસ્થા દિક?
ઉ॰ એના ઉત્તર પણ ઉપર પ્રમાણે જાણવા.
પ્ર॰ જે. અગીતા છતાં એક્કે વિચરે, અને જે ગીતાથ એકેત્વ પડિમા ધારી હાય તથા ગીતા વિહારી હાય તેમની ટીકા કર અપભ્રાજના કરે તે તેઓને કેવા ગણવા?
ઉ॰ જે મુનિ અગીતા વિહારની પૃષ્ટિ
કરે તેને યથાછા ગણવા, અને ગીતાના વિહારની ટીકા કરે તે પણ યથાઈદા ગણવા.
મુનિએ
એકત્વ
પ્ર॰ જે મુનિએ પેાટલાં રાખતા નથી અને સાથે મજુર લેતા નથી અને ગૃહસ્થા પાસે રેલ્વે યા મેટર દ્વારા પેાટલાં મંગાવે તેઓને કેવા ગણવા?
૬૦ પેાતાની પ્રવૃત્તિને અનાચાર માને તે બકુશ-કુશીલ એને આચાર માને તે પાસસ્થાદિક. આ ખાખતામાં સહુએ પાત પેાતાના ભાવાના વિચાર કરવાને છે, ખીજાના ભાવ જાણવાની શક્તિ નથી તેા નિંદા કે ટીકા કરવાને પણ કોઇને અધિકાર નથી, માટે પારકાની પંચાત છેડીને પોતામાં સમાઈ જવુ એ જ હિતાવહ છે.
।
સ. ૨૦૧૮ના પાષ શુદી ૧૦ મહુવા બંદર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com