Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani
View full book text
________________
:૧૦૧:
પ્રભાવતી એ ॥ વિશ્વ વિખ્યાતા કામિતદાતા સાળી સતી પદ્માવતી એ । ૧૬ | વીરે ભાખી શાસ્ત્ર સાખી ઉદયરત્ન લાખે મુદ્દા એ: વહાણું વાતાં જે નર ભણુશે તે લહેશે સુખ સ'પદા એ । ૧૭ ॥
*
5 શ્રી માણિભદ્રજીના છંદ ( રાગ–ચાચાઇ )
શ્રી માણિભદ્ર સદા સ્મરા, ઉર ખીચમેં ધ્યાન અખંડ ધરા; જપીયાં સહુ જય જયકાર કરે, ભજીયા સહુ નિત્ય ભંડાર ભરે ॥ ૧ ॥ જે કુશલ કરે નામ લીયાં, આણુંદ કરે દેવ આશકીયાં; સૌભાગ્ય વધે જ્ઞ સહસ ગુણી, દિલ સેવ્યાં પ્રભુ દે જસ ણે. ।। ૨ । અરિયણુ સહુ અળગા ભાગે, વિરૂઆ વૈરી જન પાયલગે; સ'કટ સાગ વિયેાગ હરે, ઉણવેલા આય સહાય કરે ॥ ૩ ॥ ભૂત ભયંકર સિંહુ ભાગે, જક્ષ જોગણુ સાયણ નવ લાગે; વાય ચેારાસી જાય વહિલા, લખમી સહુ આય મિલે પહેલી ॥ ૪ ॥ ગુડ પાપડીયા ગુરૂવાર દિને, લાપસીઆ લાડુ દીએ ઇણને; ધૂપ દીપ અખડ નૈવેદ્ય ધરા, આઠમ દિનપૂજા અવશ્ય કરા ॥ ૫ ॥ જેને દિન પ્રતિ જાપ સદા, તસ સુપનાંતરે પ્રત્યક્ષ તદા; જપીયાં સહુ જાતે આપદા, કેાઈ મણા ઘરે રહે ન કા ॥ ૬ ॥ મેં || મત સારૂ* મેાજ મૈજ કીયા, ગુણ સિન્ધુ જિસ્યા તુમ ગુણ ભર્યા; દીનાનાથ સુયાજ કરા, શિર ઉપર હાથ દીયાં જ પરા | ૭ || ભવિયણુ ને ભાવે ભજસી, કારજ સિદ્ધ સહી કરસી; પૂજ્ય પુત્રવધે ા, કીણ વાતે કદિ નહિ રહે ઉણા | ૮ | શ્રી માણિભદ્રજી મનમેં ધ્યાવે, સુખ સંપત્તિ ખડું વેગે પાવે; લક્ષ્મી કીત્તિ વળી આપ લહે, શિવ કીત્તિ મુનિ ઈમ સુજસ કહે | ૯ ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126