Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 112
________________ • : ૯: ક શ્રી ગૌતમાષ્ટક છંદ 1 વીર જિનેશ્વર કે શિષ્ય ગૌતમ નામ જપ નિશ દિશા જે કીજે ગૌતમનું ધ્યાન તે ઘર વિલર્સ નવે નિધાન ૧ | ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત હેલા સંપજે છે ગતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ રોગ ૨ જે વેરી વરૂઆ રંકડા તસ નામે નાવે ઢંકડા ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ તે ગૌતમના કરૂં વખાણ | ૩ | ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય છે ગૌતમ જિન શાસન શણગાર ગૌતમ નામે જય જયકાર | ૪ | શાલ દાલ સુરહા ધૃતર્ગોળ, મનવંછિત કાપડ તંબોલ ઘરે સુધરણી નિર્મળ ચિત્ત ગૌતમ નામે પુત્ર વિનીતા પ છે ગૌતમ ઉદ્યો અવિચળ - ભાણ ગતમ નામ જપો જગ જાણ મેટાં મદિર મેરૂ સમાન ગૌતમ નામે સફળ વિહાણ ૫ ૬ ધર મયગલ ઘોડાની જોડ વારૂ પહોંચે વાંછિત કેડ માં મહિયલ માને મોટા રાય ને તુઠે ગૌતમના પાય ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે છે ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વન | ૮ પુણ્યવંત અવધારે સહ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ / કહે લાવણ્ય સમય કર જોડ ગોતમ તકે સંપત્તિ કેડ . ૯ . – શ્રી સેળ સતીને છેદ – આદિનાથ આદે જીનવર વંદી સકળ મનોરથ કીજીએ એ પ્રભાતે ઉઠી મંગલિક કામે સેળ સતીનાં નામ લીજીએ એ તે ૧ બાળકુમારી જગ હિતકારી બ્રાહ્મી ભરતની બહેનડી એ; ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે સોળ સતી માહે જેવડી એ ૨ 1 બાહબલ ભગિની સતીય શિરેમનું સુંદરી નામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126