________________
:૯૭ :
મુનિ ગુણ મહત્ત્વ વિચાર વિભાગનું પરિશિષ્ટ-પ્રશ્નોત્તર.
પ્ર૦ હે પૂજય ! જે મુનિએ દ્રવ્ય વડે નવ અગે પૂજા કરાવે તથા તપના પારણાની ખાલી ખેલાવે, એ દ્રવ્ય પેાતાની નિશ્રાએ સ`ગ્રહે યાતે ક્ડ તરીકે રાખે તે મુનિએ ખકુશકુશીલમાં ગણાય કે પાસસ્થા ક્રિકમાં?
ઉ॰ જે મુનિઓ ઉપરાક્ત પ્રવૃત્તિને મેાહના ઉદય જન્ય માને યાતે। અનાચાર માને છતાં ત્યાગી શકતા ન હોય તે મુનિએ અકુશ-કુશીલમાં ગણાય, ને એને આચારક્ત માને તે પાસસ્થા દિકમાં ગણાય.
પ્ર॰ તે ગુરૂ દ્રવ્ય તરીકે ગણાવીને મુનિએ પેાતાની વૈયાવચ્ચમાં ઉપયાગ કરાવે, તે ચેાગ્ય છે?
ઉ॰ આને ઉત્તર પણ ઉપર પ્રમાણે જાણવે.
પ્ર૦ જ્ઞાન દ્રવ્ય મુનિએ પેાતાની પાસે રાખે તે યાગ્ય છે? વળી સામાન્ય પૈસા પેાતાની પાસે રાખે યાતા માણસ પાસે રખાવે તેઓને અકુશ-કુશીલ ગયા કે પાસત્યા કિ ?
ઉ॰ ઉપરોક્ત પ્રવૃત્તિને અનાચાર માને તે। મકુશ-કુશીલ અને એનાથી વિપરીત માને તે। પાસસ્થા દિક.
ક
પ્ર૦ હે ભગવાન! જે મુનિ શંખલી ઢાય એટલે કે હસ્ત કરે, સૃષ્ટિ વિરૂદ્ધ કર્મો કરે, એકાન્તમાં સ્ત્રી સપર્ક માં આવે, સૂર્ય આથમે ત્યાં સુધી ભેાજન પાન કરે વિગેરેને અકુશ-કુશીલ ગણવા કે પાસત્યા દિક?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com