________________
: : અમે બન્નેએ ગઈ કાલે સુખડીને જ ફક્ત ખેરાક લીધે છે. ત્યારે ધૃત્ત ગલ્લાતલ્લા કરી ઉત્તર આપે છતાં વિશેષ શુદ્ધ ન્યાય કરવા માટે એ ત્રણેને વિરેચન આપ્યું અને મળની તપાસ કરી બ્રાહ્મણને બ્રાહ્મણને એક મળ જોઈ સ્ત્રી બ્રહ્મણને સપી આ પ્રમાણે તાર્કિક શક્તિ ક્ષપશમ યોગે મળે છે
૨. એક ગામમાં એક વાણીયાને એવી ટેવ પડી કે જ્યારે મળેત્સર્ગ કરવો હોય ત્યારે જંતુઓના દર પર જઈને કરે. એકદા એવું બન્યું કે જ્યારે ભાઈ વડી નીતિ કરવા બેઠા હતા ત્યારે બે કાચંડ લડતા દેખાણું નજર ચુકથી એક કાચડે નાસી ગયે અને બીજે એની પુઠે પૂછડું અડાડી દરમાં પેસી ગયે, વાણીયાભાઈ વિચારવા લાગ્યા કે બનેમાંથી એક તે દરમાં પેઠે અને બીજે કયાં ગયે? નક્કી દેખાણે નહીં એટલે મારા મળદ્વાર વડે મારા પેટમાં ગર ગયે તેથી શંકાશીલ થઈ બીમાર પડયે પછી દિવસે દિવસે માંદગી વધવા લાગી ઘણું શૈદ્યો આગળ વાત કરી ત્યારે સૌએ હસી કાઢી અને કહ્યું કે વહેમનું ઔષધ ન હોય ત્યારે એક વિચારવંત વૈદ્ય બોલાવ્યો તે વાત સાંભળી વિચાર્યું કે વહેમ કાઢયા વિના માણસ સારે થાય નહીં તેથી તેણે કહ્યું કે તમારી વાત બરાબર છે બનવા જોગ છે કે કાચ ડે પેટમાં ગરીગ હશે. રૂપિયા એક ને એક સિવાય હું કેસ હાથમાં લેતા નથી. વાણીયાભાઈને દુઃખ ન ખમાવાથી બધુજ કબુલ કર્યું ત્યારે વૈદ્યરાજે એક કાચંડ લાલ રંગથી રંગી એક ઘડામાં મૂક, પછી તે દરદીને વિરેચન આપી ઘડામાંજ મળત્સર્ગ કરાવ્યો અને કાચંડ
કુદીને બહાર નાઠે તે જોઈ હાશ હવે રેગગયે કે મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com