________________
:૯૨ :
રાજા-(ધુ/ સામું જોઈ) અરે ધુ! આ શેઠનું ધન લીધું હોય તે પાછું આપી દે, નહિતે ગુના તરીકે સજા થશે
ધુર્ત—( જરા હસીને) રાજન! મેં ધન મફત લીધું નથી પણ મારા આ કાન અને નાક આપીને લીધું છે જુઓ મારા નાક અને કાન. - રાજા-( આ વાત સાંભળી કંઈક હાસ્યમાં ને કાંઈક ક્રોધાતુર થઈને શેઠને ઠપકો આપતાં કહ્યું કે, એના નાક કાન લઈને એને ધન આપ્યું છે ને અહિં ફરીયાદ લઈને આવ્યા છે ? જા હવે ચાલ્યા જા.
શેઠ વીલે મોઢે ઘેર ગયે.
ભાઈઓ કંજુસીઆઓની કમનસીબી અને ધર્મીઓને ધન્યવાદ માટે એક કવિએ સાચું જ કહ્યું છે કે-કીડી સંચે ઓર તીતર ખાય, પાપીઠા ધન પર લે જાય.
તાર્કિક શક્તિની ટુકી વાર્તાઓ ૧. કેઈક ગામમાં એક બ્રહ્મણે વૃદ્ધ અવસ્થામાં એક યુવતી સાથે લગ્ન કર્યા તે યુવાવસ્થામાં તન્મનાટ વાળી હોવાથી તેના હૃદમાં તે વૃદ્ધ બ્રાહ્મણ ગમતું ન હતું, તેથી તે કઈક વિટ પુરૂષ સાથે સબંધ જોડયે. “વૃદ્ધાનાં તરૂણી વિષમ” પછી તે વિટ પુરૂષની સાથે હરવા ફરવા લાગી.
જ્યારે બ્રાહ્મણે આ વાત જાણું અને ન્યાય આપનાર આગળ કરીયાદ કરી ત્યારે ધૃત્ત કહે મારી સ્ત્રી છે અને બ્રાહ્મણ કહે એ મારી સ્ત્રી છે, અને સ્ત્રી કહે હું ધૂત્તની છું. ન્યાય આપનાર ત્રણેની વાત સાંભળી વિચાર કર્યો કે જેની સાથે રહેતી હશે તેની સાથે ખાતા પણ હશે. તેથી ત્રણેને ગઈ કાલને ખોરાક સંબ ધી પ્રશ્ન કર્યો, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com