Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 107
________________ :૦૪: સાચી વાત માનતું જ હોતું? પછી તે વાણીયાભાઈ સાજા તાજા થઈ ગયા. એ દષ્ટાતને ઉપનય એ છે કે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ લેક માટે તાર્કિક શક્તિથી કામ લેનાર સુખી થાય છે તે શક્તિ જ્ઞાનના ક્ષપશમ યેગે મળે છે. કૈક ગયા ને જાય છે, જશે થશે બે હાલ; સુકૃત સાથે આવશે, કેણે દીઠી કાલ? ૧ પવન ફીરે બાદળ ફરે, ફરે નદીના પૂર; ઉત્તમ બેલ્યા નવિ ફીર, પશ્ચિમ ઊગે સૂર. ૨ વહેતાં પાણી નિર્મલા, પડ્યા સે ગંધાય; સાધુ જન ભમતા ભલા, દાગ ન લાગે કેય. ૩ નિજ આતમ ગુણ રમણતા, ઇંદ્રિય તજી વિકાર; ધિર સમાધિ સંતેષમેં, ભવ દુ:ખ ભંજનહાર. ૪ પચ્ચીશ બીડી રોજની, સે વર્ષે નવ લાખ; ધર્મ ધાતુ ધન હશે, છાતી થાયે ખાખ. ૫ શીરો પુરી લાપસી, ઔર કાકડી આદિ; કોણેકતે એકાદશી, યે દ્વાદશીકી દાદી. ૬ નીરખીને નવ વવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ટની પુતળી, તે ભગવાન સમાન. ૭ છે : પરમાત્માને પ્રાર્થના બડ પીપળકી છાંયકે, સેબત હો બહાંકી; રગડ કસુંબા ઘેnકે, મુઠી ભર ચણોકી. ૮ બાખડી ભેંસકા દૂધ, સકર સંધ ઘોળણા; ઇતના દે કીરતારતે, ફીર કચુ નહીં બોલણ. ૯ ઈતિ દેહરા અષ્ટક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126