________________
:૮e: બન્યું. ધૂર્તાગાર ધમી આગ બન્યા. ફોધી પ્રાણીઓ સમતાશીલ બન્યા વિગેરે.
ત્યાં એક મુમુક્ષુ ભાઈને તિથિનિર્ણય કરવા માટે જિજ્ઞાસા જાગતા તિષીના જાણકાર જ્યોતિવિદોને ત્યાં ગયે અમો પુનમની પાખી ને પાંચમની સંવત્સરી કરનારા છીએ અને એ માન્યતામાં મજબુત છીએ.
જી-મહારાજ ! ગઈ સાલમાં ચેાથની સંવત્સરી કેમ કરી હતી.
મ-ભાગ્યશાલી ગઇ સાલ તે પાંચમની વાડીયે ચોથમાં આવતી હતી તેથી ચોથની સંવત્સરી કરી હતી. અમારા પરંપરાના પૂને તે આદેશ છે તેથી જ એ રીતે અમે પુનમની ઘડિયે ચઉદસમાં આવતી હોય તે અમે ચઉદસની પાખી પણ કરીએ છીએ.
છે જ્યારે આરાધના પુનમની ગણાય કે ચઉસની? આપ ઉપવાસનું પચ્ચખાણ ઉદસની તિથિની ઘડીયામાં આપે છે ને આરાધના પુનમની મનાવે છે તે સાહેબ! મૃષાવાદ ન લાગે? આવી રીતે ચોથ અને પાંચમમાં પણ બને છે.
મ-એમાં અમે કંઈ ન જાણીએ. એ. અમારા ગુરુની પરંપરા છે તે મુજબ વર્તીએ છીએ.
ઇ-બહુ સારું સાહેબ, જય જય. જિજ્ઞાસુનું મન ન સંતોષાતા બીજી દુકાને જાય છે. અમે શાસ્ત્રાધારે બાર પતિથિઓની ક્ષયવૃદ્ધિ ન કરતાં અપર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ કરી પાખી અને સંવત્સરી પઠિકમીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com