________________
:૮૬:
રામફળ, જામફળ, નારંગી વૃક્ષોની ઘટા જ ઓર હતી. ત્યાં એક દ્રાક્ષમંડપને તે જોઈને તે નજરજ કરી જતી હતી. ત્યાં એક શીયાળ ભાઈ આવ્યા. દ્રાક્ષ જઈ મન તે એવું ગલગલું થઈ ગયું કે એક જ કુદકે બધીજ દ્રાક્ષ ખાઈ જઉં પણ કરે શ? દ્રાક્ષમંડપ ખૂબ ઉંચે હતો, કુદકા બે ત્રણ માર્યા પણ એક દ્રાક્ષ મેમાન પડી. હારીને બીજે જવા માંડયું ત્યાં તે તેમના જીગરજાન દાસ્ત કાગડાભાઈ સીતાફળ ઉપર બેઠા હતા. આ શિયાળભાઈને તાલ જઈ રહ્યા હતા. હસીને કાગભાઈ બોલ્યા: કાં શિયાળભાઈ! દ્રાક્ષ કેવી મીઠી છે? શિયાળ બેસું? અરે ભલા ભાઈ, આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય? કાગભાઈ ખુબ ખુબ હસ્યા.
આજ શહેરમાં વ્યાપાર ઉદ્યોગનું ધામ હતું, ત્યાં અનેક જાતના સટ્ટા પણ ચાલતા હતા તેમાં ગુરુવાણીના સત્યાસત્યનો પણ સટ્ટો ચાલતું હતું તેનાં પણ લેકે ધેમ પૈસા મારતા હતા. વિશેષ કરીને સટ્ટાને પોષણ આપવા ત્યાં જ્યોતિષીએને પણ એક સંઘ હતો તેમાં કેઈ જેન જાતિને દાવા ધરાવતા હતા તે કઈ બ્રહ્મ જોતિષીને દાવા ધરાવતા હતા. ધર્મરથાનકમાં લેકે કીડીયારીની માફક જતા આવતા હતા. દાનશાળામાં તો આ યુગની રેશનીંગની દુકાનની માફક દરેડ પડતે હતો આવા સુંદર શહેરમાં શું શું ન હોય? અર્થાત, બધુંજ હેાય વેશ્યાવાડ, જુગારખાનું, દારૂબજાર, કતલખાનું વિગેરે અનેક અનિષ્ટ ત ધરાવતા સ્થાને પણ હતા. જ્યાં ધર્મોપદેશ સુંદર ચાલતો હોય ત્યાં અનિષ્ટ તત્વેના ધામમાં દુકાળને જ દમ ખેંચાયને? વેશ્યાએ ગુહિણી બની, દારૂડીયાએ દુધ પીતા થયા જુગા રીએ વ્યાપારી બન્યા, માંસાહારમાકેદ શાકાહાર બજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com