________________
Gu
:૮૩: પિતે આનંદ પામે છે. માટે–દયા દુઃખ વિનાશિની એ કહેવત બરાબર છે
૩૨. સદર અતિ સભ્યતાવાળા થવું -સૌમ્યતા એ ગુણ પિતા વિષે બીજાને સદ્ભાવ લાવનારે છે જ્યારે બીજાને તેના પર સદ્ભાવ હોય ત્યારે તેને કેઈ સારી શિખામણ આપે. વળી તેની પાસે કોઈ આવીને બેસ ઉઠ કરે, તેની સલાહ શિખામણ માને વિગેરે વિગેરે સ્વપૂરને લાભ કર્તા એ ગુણ છે. યત: “ગ્રહરાજ સુરજ એક, આકાશમાં ફરતો ફરે. દખાયના ગ્રહ સાથે એની સો દ્વાલકે ડરે. તારાપતિ છે ચંદ્ર પણ, ગ્રહ સાથમાં દેખાય છે, હેતાં સુધામય સૌમ્યતે, પરથી અહીં લેવાય છે. ૧”
૩૩. પાપકાર કર્તા થવું –જે કે કોઈ પણ માનવ પાસે ત્રણ ચોગ હંમેશાં હોય છે. મનગ, વચનગ અને શરીરગ અને પુણ્ય પ્રબળ હોય તે ધનગ પણ હોય છે. એમાં વળી સમૃદ્ધિ માગ હોય તે સેનામાં સુંગધ મળી ગણાય. એ ઉપરોક્ત પાંચે ભેગથી માનવ પરોપકાર કરી શકે છે, જે ચાર યોગની ક્ષતિવાળે કેવળ મનથી શુભ ભાવના ભાવે તે પણ વપરનું શુભ કરી શકે છે. અર્થાત-જેને જે ચેગની પ્રબળતા હોય તેણે તે નથી પરોપકાર કરવો જોઈએ. મે પરોપકારાર્થે વરસે છે, વૃક્ષો પાપકારાર્થે ફળે છે, નરએ પોપકારાર્થે વહે છે, તેમજ સત પુરૂની વિભૂતિ પણ પોપકાર માટે જ હોય છે. તેથી કંઈ માણસ જીંદગીમાં એક દિવસ પણ પરોપકાર કરે તે તેને જન્મ સફળ છે, તે વધારે કરે તેનું તો કહેવું શું? રૂનું દષ્ટાંત જુઓ-ધુળમાં પડે, ઍ ટી સહે, ત્રાજવે તળાઈ નીચે પડે, ચરણે પીલાએ, વળી પજsી પીંજાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com