________________
:૮૧: બેટી ખુશામત કરવારૂપ વિનય ગણાય છે. માટે ત્યાં ઉદાસીન રહેવું.
૨૬. દીઘ દશ થવુ -જે જન લાંબી નજરે કાર્યકાર્યને વિચાર કરે છે. પછી કાર્યને આચરે છે તે જરૂર કાર્યમાં સફળતા મેળવે છે વળી તેનું કાર્ય લેકમાં કલાઘનીય બને છે. તથા અન્ય અને દીર્ઘ દશની સલાહ લઈ કામ કરે છે. પણ દીર્ઘ દર્શને બદલે જે દીર્ઘસૂત્રી બન્યા તે લેકે માં ધૃણાપાત્ર ગણશે, કારણ કે દીર્ઘસૂત્રી પાછલ બુદ્ધિ હોય છે. જેમ કે ઈ ખેડુ વર્ષા સમયે વરસાદ આવશે કે નહિ આવે? યાદ આવ્યું તે એક આજે પણ બીજે વરસશે કે નહિ આવી રીતે વ્યાપારી પણ ભાવ તાલમાં દીર્ઘસૂત્રી બની પશ્ચાત્ રહે છે. માટે દીર્ઘસૂત્રી બનવું નહિ. પણ દિર્ઘદશ બનવું. એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ વિગેરે જેઈને કાર્ય કરવું તે સપ્રમાણ છે.
૨૭. અધિક જ્ઞાનઘર થવું –જે કે જ્ઞાન વિશેષ મેળવવું તે પિતાના હાથની વાત નથી તે પણ જ્ઞાનીની નિશ્રાએ શિષ્ય પણ પૂજાય, વળી જે વિશેષજ્ઞ હોય તે સામાની અંગીત આકૃતિથી ભાવેને જાણી પિતાના કાર્યમાં કુશળ બને છે.
૨૮. કૃતજ્ઞ થવું?-કેઈએ અલ્પ પણ આપણું સદ્કાર્ય કર્યું હોય તે તેને કદી ભૂલવું નહિ. વળી ઉપકારીના વખાણ કરતી જીભને રોકવી નહિં તેથી પિતે બીજાને પ્રીતિપાત્ર બને છે અને પિતાના કાર્યમાં ડખલ આવતી નથી. યતઃ નિજની ઉપર જે કેઇએ, ઉપકાર કીધે હોય તે, તેને કદી
ભૂલે નહિ, આભાર અંતર માનતે, શી રીત બદલે વાળુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com