________________
: ૦૯: પરિચય કર એ પ્રમાણે અનુક્રમે ત્રિવર્ગને જે માનવ સાધે છે તે સદાયે યશભાગી થાય છે.
૯. અતિથિને આદર કરી દીનની કરજે સેવઃઅતિથિનું લક્ષણ-તિથિRવા , ચાતા જેન મહાભના તિથિં સં વિજ્ઞાની રેનસ્મારવટુ અર્થ: જેણે તિથિ, પર્વ, ઉત્સવ વિગેરેને ત્યાગ્યા છે તે જ અતિથિ જાણવા બાકીના બધા મહેમાન-પરેણું જાણવા. એવા અતિથિને આદર-સત્કાર કરીને જે ભોજન કરે છે, વળી દીન દુખીયાની દયા લાવે છે તે જ આદર્શ માનવ કહેવાય છે.
૨૦, અભિનિષેધ રહિત થવું?-કેઈને પરાભવ કરવાની બુદ્ધિ રાખવી નહિ. કેઈની સાથે માયા કપટથી વર્તવું નહિ, વળી ખેટે કદાગ્રહ કરે નહિ. સવણ તથા દુર્યોધન પેટા કદાગ્રહથો સાચી શિખામણ કાને ન ધરતા લેકમાં અવહેલનાને પાત્ર થયા માટે સુજ્ઞજનોએ સમજીને પક્કડ કરવી.
૨૧. ગુણીજનને પક્ષ કરવો –જેમ કે શ્રી રામને પક્ષ, રાવણુ સહેદરને ત્યજી વિભીષણે કર્યો; વળી શ્રી કૃષ્ણ પાંડવે ન્યાયી હોવાથી તેમના પક્ષમાં ઠેઠ લગે રહ્યા. એવી રીતે અન્ય માનવે પણ ન્યાયવાન હૈયે વાન ઔદાર્યાદિ ગુણે વાળાના પક્ષમાં રહેવું કે જેથી પશ્ચાત્તાપ કરવાને વખત ન આવે.
૨૨. નિષિદ્ધ દેશકાળને વિષે પ્રવૃત્તિ કરવી નહિદધર્મગ્રંથમાં તથા રાજ્ય કાનુનમાં જે સ્થળે જવાનું નિષેધેલ હોય તે સ્થળે જવું નહિ–જેમકે નિર્વ્યસની માનવ દારૂના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com