________________
: ૭૮: ઓડકારમાં દુર્ગધ શરીર ભાંગે, અધેવાયુ તથા મલમાં દુર્ગ ધ, અરૂચિ કેઈ પણ કાર્યને અણગમે વિગેરે વિગેરે. પાચનક્રિયાનું ધ્યાન રાખી પચે એ ખોરાક લે તે હંમેશાં પ્રસન્ન ચિત્તવાળે, ઉદ્યમી ને બુદ્ધિવાન માનવ બને છે. તેથી બહુ જ ખાઉધરા થવાની ટેવ બીલકુલ રાખવી નહિ
૧૭. ભૂખન' દુઃખ સહન ન થાય તે ભૂખ લાગે ત્યારે ભાજન કરવું–જે માનવ દેહબળ, ઇન્દ્રિયબળ સ્વાધ્યાય તથા પરોપકારના કાર્યો માટે જ ભજન કરતા હોય છે તેઓએ માનવ જીવન જીવી જાણ્યું છે. કેવળ જીહા ઇન્દ્રિયને રાજી રાખવા જે ભેજન કરાતું હોય અથવા શરીરને રાતુ માતુ રાખવા જ ભેજન લે તે મનુષ્ય રૂપેણ મહિષા ખલુ ય-સુજ્ઞોએ શરીરરૂપ ગુમાસ્તાને પગાર જેટલું જ ભેજન આપવાનું છે. જેમ ગુમાસ્તાને દીવાળીએ બેનસ અપાય છે તેમ આ શરીરને પણ વારે તહેવારે મિષ્ટાન્ન આપીએ છીએ. તે અગ્ય નથી પણ રેજ રજ સ્વાદુ ભોજન ચખાડ્યા જ કરીએ તે જેમ ગુમાસ્તે અધિક આવકથી વક્રી જાય તેમ શરીરની પણ એ જ દશા થાય છે. માટે હિતેચ્છુએ ખારાક પણ સમજીને લે. છતે ભેજને ભેજન ત્યાગના કારણે-૧ રોગ ઉત્પત્તિમાં, ૨ મહિના ઉદયમાં, ૩ ઉપસર્ગથત, ૪ જીની દયાના માટે, ૫ કર્મ ખપાવવા, ૬ ભૌતિક દેહના ત્યાગ વખતે ભજન ત્યાગવું.
૧૮. ધર્મ, અર્થ, કામ સાધવા ઉદ્યમ કરવો - હરહંમેશાં વહેલા ઉઠી ધર્મસાધના ઈશ્વર પ્રણિધાન કરવું. “શ્રાવક ઉઠ નીત પરભાત, બે ઘડી લે પાછલી રાત” પછી ન્યાયથી ધન ઉપાર્જન કરવું. રાત્રિએ સંતાન સ્ત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com