________________
: ૭૬:
યતઃ “નિંઘ પ્રવૃત્તિ આચરે જે, કુળ પછી શા કામનું? ઉત્તમ પ્રવૃત્તિ આચરે જે, કુળ પછી શા કામનું ? નિંદ્ય પ્રવૃત્તિ જે તજે તો, કુળ રૂડ વખણાય છે, ધર્મપાત્ર થઈ આતમ, લાભ માટે લેવાય છે?
રાજનીતિરાજે કરેલા કાનુને. વ્યવહારનીતિ–મંડળે અથવા સંસ્થાએ કરેલા કાયદાઓ ધર્મનીતિ, ગુરૂની આજ્ઞા પાળવી. જે માણસ એ ત્રણે નીતિમાંથી કેઈપણ નીતિનું ઉલંઘન કરે છે, તે માનવતાને નેવે મૂકે છે. યતઃ
મનુષ્ય હેના મુશ્કેલ હૈ, સાધ કહાં સે હોય; સાધુ ભયા તબ સિદ્ધ ભયા; દુ:ખ ન રહ્યા કેય. ૧ માટે માનવતા લાવવા જ પ્રયત્ન કરે તે નિંઘ કાર્ય તમારાથી થશે નહિ.
૧૨, આવક દેખી વ્યય કરે –જે માણસ ન્યાયથી ધન મેળવતો થકે દાન ભેગનું કામ પડે ત્યારે વિચારે કે મારે આવક કેટલી છે? ઓછી આવકે ઘણું ખર્ચ કરીશ તે માથે દેવુ થશે, જે દેવું નહિ દઈશ તે ફરી કોણ ધીરશે; દાન દેવું સારું છે પણ દેવું કરીને દાન કરવું એ વ્યવહાર વિરૂદ્ધ છે. તથા દેવું કરીને લેકના મેં(મુખ) રાખવા એ પણ વ્યાજબી નથી કારણ કે તે જ લેકે પછી એમ બોલશે કે એમને કેણે ઉંડા પાણીમાં ઉતાર્યું હતું કે અમને સારૂ સારૂ જમાઠજે. ઘર જોયા વિના ખર્ચ કરે તે ભીખ જ માંગને ? માટે મારે આવક પ્રમાણે ખર્ચ કરવું જોઈએ; પાછળથી પસ્તાવું, એ રાંડયા પછીનું ડહાપણુ કહેવાય.
૧૩. ધન અનુસારે વેષભૂષા રાખવી:–જે માણસ પિતાના ધર અનુસારે વેષ, વસ્ત્ર, પાત્ર, આભૂષણાદિ રાચShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com