________________
: ૭૫ :
અઢારે પાપાને ત્યાગવાની નિત્ય ભાવના ભાવતા હાય છે. તથા યથાશક્તિએ ત્યાગ પણ કરતા હાય એવા સજજનની સેાખત કરવી. જેમ પેાપટના બે બચ્ચાએનુ દૃષ્ટાંત છે કે ‘“સંગના રંગ લાગ્યા’” તેમાંથી એક ખચ્ચુ ભીલ પાસે રહ્યું તે દુર્ગુણી થયું. અને બીજું બચ્ચુ મુનિ પાસે રહ્યું તે સદ્ગુણી થયું. માટે જ સત્સ`ગીની સખત ભલી.
૯. માત, તાત તથા વૃજનના વિનય કરવા:-જે માનવા માત પિતાને તથા વૃદ્ધજનાને પ્રાતઃકાળે પગે લાગે છે. તેનેા દિવસ ધણા સારે। જાય છે. વળી માતા-પિતા ગમે તેટલા દુ:શીલ હાય તે પણ પુત્ર-સંતાન માટે સદાએ તીરૂપ છે. વળી જે માનવ માત-તાતની આશિષ લઈને પગલુ' ભરે છે. તે કોઈ કામમાં પાછે પડતા નથી. કહ્યુ છે કે-“મરી જુએ કાંઇ લાવતા, પણ મા જીએ સુત આવતા, નિ:સ્વાર્થ પંપાળતા એ, માડી હાથ મન ભાવતા, દુનિયા દુર્ગુણી કેતી પુકારે, માત હૈયુ હુચમચે, એવી માતના ગુણ ગાએ જેટલા હૃદય થૈ થૈ કરી નચે. ” ૧ ૧૦૦ નિરૂપદ્રવવાળા સ્થાનકે રહેવું:-જ્યાં પરચક્રને વારંવાર ઉપદ્રવ થતા હાય, વળી રાજા પાતે અતિ લેાભી હાય, યા વ્યભિચારી હાય વળી જે સ્થાનમાં ગામ-સુખી અથવા અમલદાર કે આગેવાન શેઠીયાઓના રજા-એટલે શોરજોરી કે ગુંડાગીરી કરતા હાય, એવા સ્થાનને શાંતિના અભિલાષુએ વજવુ. જ્યાં રાજા ન્યાયી, નિલે†ભી, કાર્યાં. કાના જાણકાર હાય. બાકી વગ પણ હિત સાધક હાય, પરનુ` ભલુ' ઈચ્છતા હેાય તેવા સ્થાનકે સુખાભિલાષીએ રહેવુ.
""
૧૧ નિન્દ્રિત કામ કરવું નહિઃ–રાજનીતિ, વ્યવહારનીતિ, ધર્મનીતિ, એ ત્રણે નીતિથી વિરૂદ્ધ વર્તવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com