________________
:૦૩: નાની હોય, વિનયવતી, લજજાળ. પ્રસન્ન મનવાળી, વિદ્યાવ્યસની. કાર્યદક્ષા, પ્રિયાબેલી અને પ્રીતિદભિન્નત્રી એવી કન્યા સાથે સંબંધ બાંધવાથી નર નાગરિક-સુખી બને છે.
૪. પાપને ડરઃઘત (જુગાર રમવું) માંસ ખાવુંસુરા પીવી, વેશ્યાગમન, શિકાર ખેલ, ચોરી કરવી, પરસ્ત્રીગમનાદિ કૃત્યથી ઘેર એવા નરકમાં જીવ પડે છે. વળી અસત્ય, અતિભ, ક્રોધ, માન, માયા, ઈર્ષા, નિંદા આળ દેવું વિગેરે પાપોથી માનવ આ લેકમાં પણ હલકો પડે છે. અને પરલોકમાં Áત્યાદિ મહા ગતમાં પડે છે. જે માનવ પાપથી ધ્રુજે છે પિતાના પાપને નિંદે છે તે પાપ કરતે હોવા છતાં અ૫ કર્મને બંધ કરે છે અને જે માનવને પાપ કાર્યને પ્રસંગ જ ન હોવા છતાં પણ પાપ કાર્યોને પ્રશંસે છે તે પાપ કર્મ–અશુભ કર્મથી લેપાય છે. માટે પાપભીર થવું.
૫ ચોગ્ય દેશાચારનું પાલન –જે દેશમાં રાજ્ય સદાચાર માટે જે નિતિ ઘડી હોય તે પ્રમાણે ચાલવું. જે વ્યવહારીએથી જે દેશમાં નીતિ યોગ્ય જે વ્યવહાર ચાલતે હેય તે રહે ચાલવું. જે દેશના હવા પાણી વિરૂદ્ધ ખોરાક પાણી ન લેવા, વિરૂદ્ધ વિસ્ત્રાદિક ધારણ ન કરવા જે યેગ્ય દેશાચારનું પાલન કરે છે તે પ્રજ્ઞ-સુશીલ ગણાય છે.
છે. કેઈના અવર્ણવાદ ન બેલવાઃ-“નિંદા પરની જે કરે, કુડા દેવે આળ; મમ પ્રમશે પરતણે, તેથી ભલે ચંડાળ, ” પરની નિન્દા કરવાથી જીવ પરભવમાં કંઠરોગ, તેતડાપણું, નિભાંગીપણું વિગેરે અનેક દુ:ખને કતા થાય છે. જે વળી રાજાદિકની તે નિંદા કરવાથી ઈહલોકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com